શું વાત છે / લગ્ન ઇચ્છુકો ખુશ થઇ જાઓ, આ દેશમાં લગ્ન કરવા માટે મળે છે રોકડ સવા ચાર લાખ રૂપિયા

the japan government will provide rs 45 lakh cash to couples getting married

લગ્ન કરવા તે દરેક વ્યક્તિનું સપનુ હોય છે, ઘણા લોકો લવ મેરેજ કરે છે તો ઘણા લોકોનો પરિવાર લગ્ન કરાવી આપવા માટે એડીચોટીનુ જોર લગાવે છે પરંતુ તમે ક્યારેય એવુ વિચાર્યુ કે સરકાર તમને લગ્ન કરવા માટે મદદ કરે ? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ