આગાહી / કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર..દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં IMDએ આપ્યું કોલ્ડનું એલર્ટ

The IMD department has warned about the cold and said that Western Disturbance in the country

દિલ્હી-યુપી સહિતના  રાજ્યો માટે IMD વિભાગે ઠંડીને લઈને ચેતવણી આપતા જણાવ્યું છે કે દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. જેના કારણે હવે કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો નીચો જઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ