દિલ્હી / PM મોદીનું કામ પસંદ આવ્યું 'ધ ગ્રેટ ખલી'ને, ભાજપમાં જોડાયા, કૂસ્તી બાદ રાજનીતિમાં ઝૂકાવ્યું

'The Great Khali', Former WWE Star, Joins BJP

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની વચ્ચે WWEમાં ભારતનું નામ રોશન કરનાર રેસલર ધ ગ્રેટ ખલી ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ