ના હોય! / સિગારેટ છોડનારને સરકાર આપશે 40 હજાર રોકડા, જાણો ક્યાં લેવાયો નિર્ણય

The government will give 40 thousand cash to the person who quits smoking

સરકાર લોકોને ધુમ્રપાન છોડવા માટે ઘણી અપીલો કરતી હોય છે. પરંતુ તેના યોગ્ય પરિણામો જોવા મળતા નથી. ત્યારે બ્રિટેનમાં એક શહેરમાં ધુમ્રપાન છોડવા પર સરકાર રોકડ પુરસ્કાર આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ