રાહત / કોરોના વૅક્સિનને લઈને સારા સમાચાર, આ કંપની સાથે કરાર થતાં 10 કરોડ ડોઝ ભારતને મળશે

The good news about the corona vaccine is that India will get 100 million doses under an agreement with the company

Dr. Reddy's લેબોરેટરી એ ભારતમાં કોરોના રસીના 10 કરોડ ડોઝ બનાવવા માટે રસીના ઉત્પાદક રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે જોડાણ કર્યું છે. આ રસી નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. આ સમાચાર આવ્યા પછી BSE પર કંપનીનો શેર સ્ટોક રૂ .181 ની મજબૂતી સાથે 4624.45 પર પહોંચ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ