બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / The glass on the Atal Bridge was broken, the most favorite place of Ahmedabadi people in the name of security

સેફટીનું શું / અટલ બ્રિજ પરનો કાચ તૂટ્યો, અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સુરક્ષાના નામે મીંડું, 1 વર્ષમાં કામ'કાચ' દેખાયું

Vishal Khamar

Last Updated: 10:41 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ અમદાવાદીઓનાં મનપસંદ સ્થળમાં અટલ બ્રિજ છે. જ્યાં રજા પડતાની સાથે જ અમદાવાદીઓ ફરવા નીકળી પડે છે. તેમજ અટલ બ્રિજ પર ફોટા પડાવતા થાકતા નથી. ત્યારે અચાનક જ કાચ તૂટતા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.

  • અમદાવાદમાં અટલ બ્રિજ પરનો કાચ તૂટ્યો
  • બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર તૂટ્યો કાચ
  • બેરિકેટ લગાવી તંત્રએ માન્યો સંતોષ
  • મુલાકાતીઓને કાચથી દૂર રહેવા અપાઇ સૂચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ અમદાવાદવાસીઓને એક નવા નજરાણાની ભેટ આપી હતી. ત્યારે રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે હજુ  બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર તૂટ્યો કાચ તૂટ્યો છે ત્યારે કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે હાલ બેરિકેટ લગાવી તંત્રએ માન્યો સંતોષ છે.  ત્યારે મુલાકાતીઓને કાચથી દૂર રહેવા અપાઇ સૂચના અપાઈ છે. હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા છે. ત્યારે અટ, બ્રિજ બન્યાને હજુ એક વર્ષ પણ થયુંં નથી. 

બ્રિજની વિશેષતા

  • બ્રિજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ 
  • 2600 મેટ્રિક સ્ટીલનું વજન
  • 300 મીટર બ્રિજની લંબાઈ
  • 100 મીટર વચ્ચેનો સ્પાન
  • બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
  • RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
  • પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
  • ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન
  • વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર
  • વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા
  • ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરિંગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરિંગ
  • ઈવેન્ટ   ગ્રાઉન્ડ, કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક LED લાઈટ
  • 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો ફૂટ ઓવરબ્રિજ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ