ગાંધીનગર / વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ,અત્યાર સુધીમાં 7000 CCTV ની મદદથી 6,200 ગુનાઓ ઉકેલાયા 

The first phase of the Vishwas project has been completed, so far 6,200 crimes have been solved with the help of 7000 CCTVs

ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે 2020માં રાજ્યભરમાં CCTV સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી જેનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ