વિકૃતિ / પિતાએ દીકરી પર કર્યો રેપ અને બાદમાં ગૂગલ પર સર્ચ કર્યુ તે ચોંકાવનારું, જાણો ક્યાં બની ઘટના

The father raped his daughter and later searched on Google, shocking, find out where the incident happened

એક પિતાએ પહેલા તેની 10 મહિનાની પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જ્યારે દુષ્કર્મ  બાદ જ્યારે બાળકીએ હલન ચલન કરવાનું બંધ કર્યું, ત્યારે આ વ્યક્તિએ ગૂગલ કર્યું કે તે કેવી રીતે જાણી શકે છે કે તે છોકરી જીવે છે કે નહીં. દુષ્કર્મના બે કલાક બાદ હોસ્પિટલમાં આંતરીક ઈજાને કારણે આ બાળકીનું મોત નીપજ્યું હતું.આ ઘટના અમેરિકાના પેન્સિલ્વાનીયામાં બનવા પામી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ