બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / The Delhi High Court rejected the petition to remove Kejriwal from the post of Chief Minister

દિલ્હી / અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

Priyakant

Last Updated: 01:42 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal News : અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવાઈ

Arvind Kejriwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતંત્રની મર્યાદામાં નથી આવતો. તેથી આમાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ મામલો કારોબારીના અધિકારક્ષેત્રમાં છે. અમે તેની ન્યાયિક સમીક્ષા કરી શકતા નથી. કોર્ટે પૂછ્યું કે શું એવી કોઈ કાનૂની જવાબદારી છે કે જેના હેઠળ કેજરીવાલને કસ્ટડીમાં આવ્યા બાદ હટાવવાની જરૂર છે. તેના પર અરજદારે કહ્યું કે, આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ અથવા લેફ્ટનન્ટ ગવર્નરે વિચાર કરીને દરમિયાનગીરી કરવી જોઈએ.

વધુ વાંચો: હવેથી PhDમાં એન્ટ્રી મેળવવા નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, ડાયરેક્ટ મળી જશે એડમિશન, એ કઇ રીતે?

કોર્ટે કહ્યું કે આ બધું કાર્યપાલિકાના અધિકારક્ષેત્રમાં છે. ન્યાયતંત્રની મર્યાદામાં નથી. અમે તેની ન્યાયિક સમીક્ષા કરી શકતા નથી, તેમને તે કરવા દો. આ રાજકીય મામલો છે. તમે નક્કી કરો.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ