બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The color on the jeans was such that I had to go to jail ,The police were also amazed to see the trick of these swindlers

સોનાની તસ્કરી / જીન્સ પર લાગેલો હતો એવો કલર કે જવું પડ્યું જેલમાં, આ ભેજાબાજોની કરામત જોઈ પોલીસ પણ દંગ

Mayur

Last Updated: 04:41 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળાના કન્નુર એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને પેસેન્જર પર શંકા થતાં સામાન ચકાસ્યો પરંતુ કંઈ ન મળ્યું, જ્યારે તેણે પોતાનું જીન્સ ઉતારતાં બે સ્તરો વચ્ચે સોનાનો રંગ હતો.

  • સોનાની દાણચોરી માટે તસ્કરો અપનાવી રહ્યાં છે અવનવા નુસખાઓ  
  • જિન્સના પેન્ટમાં બે લેયરની વચ્ચે સોનાનું પેઈન્ટ લગાવીને આવ્યો હતો
  • તાજેતરમાં માથાની વિગમાં સોનાની પેસ્ટ લગાવી તસ્કરી કરતાં બે ઝડપાયા હતાં 

 
સોનાની દાણચોરી કરવા માટે તસ્કરો વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો કેરળના કન્નુર એરપોર્ટ સામે આવ્યો છે. જેમાં  સોનાની આ રીતે દાણચોરી થઈ શકે છે તેની કોઈને કલ્પના પણ નથી.જ્યાં જીન્સમાં રંગ લગાવીને સોનાની દાણચોરી કરવામાં આવી રહી હતી.જેમાં કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોમવારે સવારે કન્નુર એરપોર્ટ પર 14.69 લાખ રૂપિયા (14,69,230 રૂપિયા) ની કિંમતનું 302 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આ સોનું જીન્સમાં પેઇન્ટ નાંખીને લાવવામાં આવી રહ્યું હતું.

જીન્સ વચ્ચે પર પાતળી પેસ્ટ લગાવવામાં આવી હતી
એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સર્ચ દરમિયાન યુવકના કપડા શંકાના આધારે ઉતારવામાં આવ્યા હતા. તેણે ડબલ લેયર પેન્ટ પહેર્યું હતું. અને  વચમાં તેણે ખૂબ જ પાતળી પેસ્ટના રૂપમાં સોનું છુપાવ્યું હતું.આમ સ્મગલરો વિદેશમાંથી સોનું લાવવા માટે અવ-નવા નુસ્ખાઓ શોઘતાં રહે છે. તાજેતરમાં ચૈન્નાઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ દુબઈ થી લેન્ડ થયેલી ફ્લાઈટમાં બે શંકાસ્પદ યાત્રીનું મુંડન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાંથી સોનાનો વરસાદ થયો હતો. બંને યાત્રિકોએ વીગ પહેરી રાખી હતી.જેની નીચે ગોલ્ડ પેસ્ટના રૂપમાં સોનું છુપાવ્યું હતું. આ જ પ્રકારે કસ્ટમના અધિકારીઓ અન્ય 7 યાત્રિકો ઝડપી પાડ્યાં હતાં. જેમાં ત્રણ વ્યક્તિઓના માથામાં સોનું અને ચાર વ્યક્તિઓ પાસેથી વિદેશી નાણું મળી આવ્યું હતું. ચેન્નઈ એરપોર્ટ કસ્ટમ કમિશનર રાજન ચૌધરી જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારના કેસમાં 14 મુસાફરો પકડાયા છે,પરંતુ તેમાંથી ધરપકડ કરી શકાય તેવા કેસ માત્ર 6 પર જ થઈ શકે છે. તેમાંથી પાંચના માથામાં સોનું અને ચારના માથામાં વિદેશી ચલણ મળી આવ્યું હતું. ચેન્નઈ એરપોર્ટ કસ્ટમ કમિશનર રાજન ચૌધરીની ટીમે આ 6 સોનાના દાણચોરોની ધરપકડ કરી છે

સોનાની પેસ્ટ, માનવ મળ જેવી લાગે છે
સોનાની દાણચોરી માટે તસ્કરો અવ નવા નુસખાઓ અપનાવે છે. ત્યારે કસ્ટમ અધિકારીઓના જણાવ્યા મુજબ તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ બન્યા છે. જ્યાં તસ્કરો સોનાની પેસ્ટ લાવે છે. તે હ્યુમન સ્ટૂલ અથવા પોટી જેવું જ દેખાય છે. શું થાય છે કારણ કે મેટલ ડિટેક્ટરમાં પેસ્ટ શોધી શકાતી નથી?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ