Gujarat Elections 2022 / આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં, તમામ જિલ્લા કલેક્ટરો-પોલીસ વડાઓ સાથે કરશે બેઠક

The Central Election Commission team will visit Gujarat for two days from today

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફરી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ