Video / SVP હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી, દર્દીઓને સવારનું ભોજન બપોરે 2.30 વાગે આપવામાં આવે છે

અમદાવાદની SVP હોસ્પિટલની ફરી એક બેદરકારી સામે આવી છે. દર્દીઓની સારવાર અને કાળજી રાખવામાં હોસ્પિટલની બેદરકારી જરાય ઓછી નથી થતી. SVPમાં દર્દીઓને ભોજનમાં તકલીફ પડતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સવારનું ભોજન દર્દીઓને છેક બપોરે અઢીવાગે મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ