આપ્યાં આશીર્વાદ / શાહરુખની દીકરી, શ્રીદેવીની દીકરી અને બચ્ચનનો પૌત્ર આ ફિલ્મથી કરશે બોલિવૂડમાં એન્ટ્રી, ફર્સ્ટ લુક થયો રીલીઝ

the archies film first look suhana khan khushi kapoor agastya nanda

અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા શાહરૂખની પુત્રી સુહાના ખાન અને શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર ટૂંક સમયમાં એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. ત્રણેય ડાયરેક્ટર જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજમાં જોવા મળશે. આ ફિલ્મની રાહ લાંબા સમયથી જોવાતી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ