SHORT & SIMPLE / મોટા સમાચાર: ટૂંક સમયમાં થઇ શકે છે બોર્ડ નિગમમાં નિમણૂંક અંગેની જાહેરાત, જુઓ કોની કિસ્મતના તાળા ખુલશે

The announcement regarding appointments in board Nigam may be made soon.

બોર્ડ નિગમની નિમણૂકને લઈને મહત્વના સમાચાર છે. થોડા દિવસોમાં બોર્ડ નિગમમાં નિમણૂકની જાહેરાત થશે. પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટે નામોની યાદી મંગાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ