શક્યતા / બેન્કમાં જમા રકમની ગેરંટી વધારીને રૂ. દસ લાખ કરવા કેન્દ્રની વિચારણા

The amount of guarantee in the bank was increased to 10 lakh rupess

કેન્દ્ર સરકાર હવે બેન્કમાં જમા રકમ પર ગેરંટીની મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. ૧૦ લાખની કરવા વિચારણા કરી રહી છે. આ માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં સુધારેલ ફાઇનાન્શિયલ રેઝોલ્યુશન ડિપોઝિટરી ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલ લાવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ