બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The Agriculture Minister made a big statement after the repeal of the Agriculture Act

farm laws repeal / કૃષિ કાયદા પરત લેવાયા બાદ કૃષિ મંત્રીનું નિવેદન, ભાવૂક થઈને કહી દીધી મોટી વાત

Ronak

Last Updated: 03:58 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કે અમે ખેડૂતોને આ કૃષિ કાયદાઓના ફાયદા ન સમજાવામાં સફળ ન રહ્યા તે વાતનું અમને દુ:ખ છે.

  • કૃષિ કાયદા રદ થયા બાદ કૃષિમંત્રીએ આપ્યું મોટું નિવેદન 
  • કહ્યું ખેડૂતોને સમજાવી ન શક્યા તે વાતવનું દુખ 
  • કૃષિ સુધારની દ્રષ્ટીએ ત્રણેય કાયદા લાવવામાં આવ્યા હતા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન આપતા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. જેને લઈને વિપક્ષ દ્વારા પહેલા નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ આ કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કહેવામાં આવ્યું કે અમને એ વાતનું દુખ છે કે અમે નવા કાયદાઓના લાભ ખેડૂતોને સમજાવવામાં સફળ ન રહ્યા. 

7 વર્ષોમાં ખેતીને ઘણા ફાયદાઓ થયા

 વધુમાં તેમણે કહ્યું કે 2014માં મોદી સરકાર આવ્યા પછી તેમણે ખેડૂતો માટે સૌથી પહેલા વિચાર્યું છે. છેલ્લા 7 વર્ષોમાં ખેતીને લાભ થાય તેવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી જગતના તાતને ફાયદો થાય. 

કાયદાના ફયદા સમજાવવા અમે સફળ ન રહ્યા 

સમગ્ર મામલે  નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કૃષિ સુધારની દ્રષ્ટીએ આ ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે અમને એ વાતનું સૌથી વધારે દુખ છે. અમે અમુક ખેડૂતોને આ કાયદાઓના લાભ ન જણાવી શક્યા. સાથેજ તેમણે કહ્યું અમે ઘણી વખત ખેડૂતોને આ કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ અમે તેમા સફળ ન રહ્યા.

 ધરણા પર બેઠેલા ખેડૂતોને પરત જવા અપીલ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આજે વડાપ્રધાન મોદીએ પણ સંબોધન આપતા એવુંજ કહ્યું હતું કે કૃષિ અર્થશાસ્ત્રિઓને , વૈજ્ઞાનિકોએ તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિ કાયદાનું મહત્વ સમજવવાવ ગમા પ્રયાસો કર્યા પરંતું અમે સફળ ન થયા. જેના કારણે આજે અમે આ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથેજ જે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા હતા. તેમને પરત ઘરે જવા પણ અપીલ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ