વિવાદ / ઠાકોર સમાજના પ્રમુખે ફેસબુક પોસ્ટ મુકી કહ્યું દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો દૂધ પીતી કરો

thakor ekata samiti president navghan thakor Controversial Statement

અખિલ ઠાકોર એકતા સમિતીના પ્રમુખ નવઘણ ઠાકોરે ફેસબૂક પર વિવાદિત પોસ્ટ મૂકતાં ઠાકોર સમાજમાં હડકંપ મચી ગઈ છે. નવઘણસિંહે ફેસબૂક પોસ્ટમાં કહ્યું કે જો દિકરી આપણો સમાજ મુકી બીજા સમાજમાં લગ્ન કરે તો તેને આપણી જૂની પરંપરા મુજબ દૂધ પીતી કરવી જોઈએ. આ પોસ્ટથી ભારે વિવાદ સર્જાતા અંતે નવઘણસિંહે પોસ્ટ ડિલીટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ