IPL / મુંબઇમાં ખેલાડીઓ પર જીવનું જોખમ, આતંકી હુમલાને લઇ સુરક્ષા એજન્સી અલર્ટ

Terrorist may attack on IPL players Mumbai police on high alert: Sources

મુંબઇઃ આઇપીએલ ખેલાડીઓ પર આતંકી હુમલો થવાનો ખતરો મહેસૂસ થઇ રહ્યો છે. આ જાણકારી ખાનગી એજન્સીઓએ આપી છે. જાણકારી સામે આવ્યાં બાદ એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. ખાનગી એજન્સીઓ અનુસાર, આઇપીએલ ખેલાડીઓ પર હોટલ, રસ્તા અને પાર્કિંગમાં હુમલો થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ