સુરક્ષા / આતંકી હુમલાની આશંકાના પગલે ગુજરાતની તમામ બોર્ડર પર હાઈએલર્ટ, પોલીસને બુલેટપ્રુફ જેકેટ અપાયાં

terrorist attack Gujarat Rajasthan border alert police bulletproof jacket

દેશમાં આતંકી હુમલાની આશંકાને લઈને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકી હુમલાની આશંકાને લઈને ખોડા, રતનપુર અને અમીરગઢ બોર્ડર પર તપાસ કરવામાં આવી રહી છે.  આતંકી હુમલાના ભયને લઇને શામળાજી અને અમીરગઢમાં તૈનાત પોલીસને બુલેટપ્રુફ જેકેટ પણ આપવામાં આવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ