ઉત્તરપ્રદેશ / કાનપુરમાં ઝીકા વાયરસના બીજા 16 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 100ને પાર જતા ખળભળાટ

Terror of Zika virus remains in Kanpur Total infections 105 after another 16 cases were reported

ઉત્તરપ્રદેશના કાનપુરમાં દિવસેને દિવસે ઝીકા વાયરસના કેસ વધી રહ્યા છે. જેના કારણે અહીયા ખળભળાટ મચી ઉઠ્યો છે. નવા 16 કેસો નોંધાયા બાદ હવે અહીયા કુલ કેસોની સંખ્યા 105ને પાર પહોચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ