જમ્મૂ કાશ્મીર / શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આતંકવાદીઓએ સેના પર કર્યો ગ્રેનેડ હુમલો, 6 જવાન ઇજાગ્રસ્ત

Terrerist attack on crpf at srinagar in jammu kashmir

જમ્મૂ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સેના પર આતંકવાદી હુમલો થયો છે. શ્રીનગરના કરન નગરમાં સ્થિત કાકાસરાએ વિસ્તારમાં થયેલ આ હુમલામાં 6 સીઆરપીએફ જવાન ઇજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ