દુઃખદ / તુનિશા બાદ સાઉથના આ યુવા અભિનેતા એ કરી આત્મહત્યા, આ કારણે ટૂંકાવી દીધો જીવ!

Telugu star Sudheer Varma commits suicide, industry mourns

તેલુગુ ઇન્ડસ્ટ્રીના અભિનેતા સુધીર વર્માએ વારંગલમાં કોઈ પ્રકારનું ઝેરી પદાર્થ ખાઈ લીધું હતું અને આ પછી તેની તબિયત બગડતાં હૈદરાબાદમાં તેઓ તેના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ