બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / technical fault in spicejet airline plane at jaipur international airport

BREAKING / રાજસ્થાન: જયપુર એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટમાં ખામી સર્જાઈ, બે કલાક સુધી પેસેન્જર વિમાનમાં બેસી રહ્યા

Pravin

Last Updated: 12:04 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનની રાજધાની જયપુર ઈંટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાની સૂચના મળી છે.

  • જયપુર એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટમાં ખામી સર્જાઈ
  • ફ્લાઈટને ઉડાન ભરતા રોકવામાં આવી
  • પેસેન્જર બે કલાક સુધી વિમાનમાં બેસી રહ્યા

રાજસ્થાનની રાજધાની જયપુર ઈંટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાની સૂચના મળી છે. જે બાદ મુસાફરોથી ભરેલું વિમાન બોર્ડિંગ બાદ ઉડાન ભરી શક્યું નહોતું. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જયપુરથી પુણે જતી સ્પાઈસજેટની એરલાઈસની ફ્લાીટ ઈંટરફેસ યુનિટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જે બાદ વિમાનને ઉડાન ભરતા રોકવામાં આવ્યું હતું. 

વિમાનમાં 33 મુસાફરો બેઠેલા હતા

આપને જણાવી દઈએ કે, આ ફ્લાઈટમાં 33 મુસાફરો બેઠેલા હતા. જેમના માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા એરલાઈન્સ કંપની હરકતમાં આવી અને તાત્કાલિક અન્ય એક ફ્લાઈટની વ્યવસ્થા કરી દીધી હતી. જેમાં મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ખામી સર્જાતા મુસાફરો બે કલાક સુધી હેરાન થયા હતા. આખરે બે કલાક બાદ અન્ય એક ફ્લાઈટ દ્વારા તેમને પુણે રવાના કરવામાં આવ્યા હતા. 

ફ્લાઈટમાં ખામી સર્જાવાના કિસ્સા યથાવત

આપને જણાવી દઈએ કે, પેસેન્જર ફ્લાઈટમં ખામી સર્જાવાના કિસ્સા રોકાવાનું નામ નથી લેતા. આંકડાના હિસાબથી જોઈએ તો, છેલ્લા અઢી મહિનામાં આ 16મી ફ્લાઈટ છે, જેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોય, અને બાદમાં તેને ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હોય, અથવા તો લેન્ડીંગ બાદ ઉદાન ભરતા રોકવામાં આવી હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ