Ind vs SA / કોહલી 12મુ પાસ, બૂમરાહ અમદાવાદમાં ભણ્યો તો આ ખેલાડી છે એન્જિનિયર: જાણો કેટલા શિક્ષિત છે ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટર્સ

team india players education rahul dravid virat kohli kl rahul

ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં રવિવારથી ટેસ્ટ શ્રેણીનો શુભારંભ થઇ રહ્યો છે. ભારતીય ટીમે ક્યારેય પણ દક્ષિણ આફ્રિકામાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી. એવામાં ક્રિકેટ પ્રેમીઓને આ વખતે વિરાટ સેના પાસે ઘણી અપેક્ષાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ