'સ્પેશિયલ 23' / IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા આ 23 ખેલાડીઓની વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી નક્કી!

Team India decides entry of these 23 best performing players in IPL for World Cup!

દુનિયાભરમાં આઇપીએલનો રોમાંચ જારી છે. આ વખતે આઇપીએલમાં ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. આ સિઝનમાં પાંચ વારની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની હાલત ખરાબ છે, જ્યારે બે નવી ટીમ- ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ધમાલ મચાવી રહી છે. લગભગ બધી ટીમે આઇપીએલની ૧૫ની અડધી સફર પૂરી કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ