BIG BREAKING / જય હો! WTCના ફાઇનલમાં ટીમ ઈન્ડિયા, સતત બીજીવાર કર્યું ક્વૉલિફાય, જાણો કોની સામે થશે ટક્કર

Team India created history, made it to the WTC Final for the second time in a row, now clash with Australia

હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને આ દરમિયાન ઈતિહાસ રચતા ટીમ ઈન્ડિયાએ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ