Budget 2019 / બજેટમાં હોમ લોન પર મળી શકે છે મોટી રાહત, ઉપરાંત થઇ શકે છે આ ફાયદા

Tax benefits for home buyers could be announced in the budget

સરકાર ઘર ખરીદવા માટે ટેક્સ બેનિફિટ વધારવા, પોષણક્ષમ ઘરો માટે વ્યાજ દર ઘટાડવા અને બીજા મકાનની ખરીદી પર કેટલાંક ફાયદા આપવા પર વિચાર કરી રહી છે. સરકાર સામાન્ય બજેટમાં હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો ઉપાય કરી શકે છે. તે આને સુસ્ત અર્થવ્યવસ્થામાં જીવ ફુંકવા અને રોજગારને વધારે મોકો આપવાનો આઇડીયા માની રહી છે. જેની જલ્દી અસર પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ