બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / tata will play a big role in iphone manufacturing in india

શું વાત છે! / iPhone બનાવવામાં હવે TATA નો પણ હશે મોટો રોલ? ડીલ માટે ચાલી રહી છે ચર્ચા

Khevna

Last Updated: 03:29 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ગ્રુપ અને તાઈવાનની Wistron Corp વચ્ચે વાતચીત ચાલી રહી છે.

  • ભારતમાં iPhone બનાવવામાં હશે ટાટા ગ્રૂપનો મોટો રોલ 
  • ગયા ઘણા વર્ષોથી ભારતમા iPhone મેન્યુફેક્ચર થાય છે 
  • હાલમાં જ iPhone 14 લૉન્ચ થયો 

ભારતમાં iPhone બનાવવામાં હશે ટાટા ગ્રૂપનો મોટો રોલ 

દુનિયાના બીજા સૌથી મોટા સ્માર્ટફોન બજાર એટલે કે ભારતને લઈને ટેક કંપનીઓએ પોતાની સ્ટ્રેટજીમા ઘણો ફેરફાર કર્યો છે. આમ તો આઇફોનનું મેન્યુફેકચરિંગ ભારતમાં ઘણા વર્ષોથી થાય છે. રિપોર્ટ્સ અનુસાર, જલ્દી જ માર્કેટમા ભારતમાં મેન્યુફેક્ચર થયેલા લેટેસ્ટ આઇફોન આવી જશે. 

ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ગ્રુપ અને તાઈવાનની Wistron Corp વચ્ચે વાતચીત ચાલી રહી છે. બંને કંપનીઓ મળીને જોઇન્ટ વેન્ચર સ્થાપિત કરી શકે છે, જ્યાં Apple iPhone એસેમ્બલ કરવામાં આવશે. આ જાણકારી બ્લૂમબર્ગે શુક્રવારે આપી છે. 

શું છે પ્લાન?
મામલા સાથે જોડાયેલ એક વ્યક્તિએ જણાવ્યું કે આ વેન્ચર ટાટા ગ્રુપની ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમા નવી કોશિશ હશે. ભારતમા Apple iPhoneની એસેમ્બલિંગ વર્ષ 2017મા શરૂ થઈ હતી. ભારતમા Foxconn અને Wistron બંને આઇફોન એસેમ્બલ કરે છે. 

એપલ ચીન અને તાઇવાન બહાર હવે ભારતમા એસેમ્બલી યૂનિટ્સ તૈયાર કરી રહ્યું છે. જોકે, ટાટા અને Wistron વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં એપલ સામેલ છે કે નહીં એ જાણકારી મળી નથી. 

હાલમાં જ iPhone 14 લૉન્ચ થયો 

આ પ્લાનને પૂરો કરવા માટે બે રસ્તા છે. ટાટા ગ્રુપ Wistronનાં ઈન્ડિયા ઓપરેશનમાં ઇક્વિટી ખરીદી શકે છે અથવા બંને કંપનીઓ મળીને એક નવો એસેમ્બલી પ્લાન્ટ શરૂ કરી શકે છે. ડીલ સાથે જોડાયેલ બધી જ ડિટેલ્સ હજુ ફાઇનલ નથી થઈ. આ મામલામાં એપલ, ટાટા ગ્રુપ અને Wistron કોઈએ ટિપ્પણી કરી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ