ફેરફાર / Tata Skyના ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો, હવે આ પ્લાનમાં થયો બદલાવ, નહીં મળે આ સર્વિસ

Tata Sky unlimited plan new change now offer fup limit of data know details

કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ટાટા સ્કાયએ તેના બ્રોડબેન્ડ પ્લાન્સમાં કેટલાક બદલાવ કર્યાં છે. જેના કારણે ગ્રાહકો નાખુશ થયા છે. કંપનીએ તેના અનલિમિટેડ પ્લાનમાં લિમિટ મૂકી દીધી છે. મળતી માહિતી પ્રમાણે ટાટા સ્કાયના અનલિમિટેડ પ્લાનમાં એફયુપી લિમિટમાં હવે માત્ર 1500 જીબી ડેટા મળશે. તમને જણાવી દઈએ કે, અગાઉ કંપનીના અનલિમિટેડ પ્લાન્સમાં કોઈ એફયુપી લિમિટ નહોતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ