તમારા કામનું / ટાટા ગ્રુપના આ શેરમાં 8650% નું રિટર્ન, 2 રૂપિયાના શેરથી માર્કેટમાં મચી ધમાલ

tata group multibagger stock ttml delivered huge return 8650 percent

શેર માર્કેટમાં ટાટા ગ્રુપના શેર પર દરેક વ્યક્તિની નજર હોય છે. દિગ્ગજ રોકાણકારથી લઇને સામાન્ય રોકાણકાર દરેક વ્યક્તિ ટાટાના શેર પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે, કારણકે રિટર્ન આપવા મામલે ટાટા ગ્રુપના શેરનો કોઈ તોડ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ