સિદ્ધિ / માત્ર 14 વર્ષની ઉંમરે આ યુવતીએ શૂટિંગ ગેમ્સમાં ગુજરાતને અપાવ્યું ગૌરવ

tanishaba chauhan gujarat kutch Shooting Games

કચ્છના ગાંધીધામ તાલુકાના ગળપાદર જેવા નાના ગામની એક દીકરી આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલમાં સફળતા અપાવી શકે તો નવાઈ નહીં. માત્ર 14 વર્ષીય તનીષાબાએ તાજેતરમાં શૂટિંગ ગેમ્સમાં ગુજરાત રાજ્યની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે આ દીકરીનું સ્વપ્ન દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું છે. જોઈએ અચૂક નિશાન સાથેના ઊંચા લક્ષ્યનો આ અહેવાલ... 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ