બોલિવૂડ / દીપિકાની છપાકથી આગળ નીકળી અજયની તાનાજી, જાણો બંને ફિલ્મોના ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શન

tanhaji the unsung warrior ajay devgn and deepika padukone chhapaak day one box office collection

10 જાન્યુઆરીનું વર્ષ 2020ના બોલિવૂડ બોક્સ ઓફિસ પર પહેલા મોટા ફિલ્મી ક્લેશને લઈને આવ્યું છે. આ ક્લેશ અજય દેવગણની ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર અને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની વચ્ચે છે. બંને ફિલ્મો લાંબા સમયથી ચર્ચામાં હતી. આ સાથે જ બંને ફિલ્મોની સાથે જ રાજકીય પાર્ટીઓ પણ જોડાયેલી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન કેટલું રહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ