તામિલનાડુ / રાહુલ ગાંધીએ 9 સેકન્ડમાં 13 પુશઅપ્સ લગાવ્યા, વિદ્યાર્થીઓ સાથેનો ફિટનેસનો વીડિયો આવ્યો સામે

Tamilnadu election congress leader rahul gandhi push ups video

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ આ દિવસોમાં તામિલનાડુના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સોમવારે કન્યાકુમારીમાં રોડ શો યોજ્યો હતો, પરંતુ ત્યાર બાદ રાહુલ ગાંધી એક અલગ અંદાજમાં નજરે આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ