આનંદો / સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, આ રાજ્યમાં થઈ 14 ટકા DA વધારાની જાહેરાત, આ કર્મચારીઓ માટે પણ ખુશખબર

Tamil Nadu CM Stalin Hikes DA for Govt Employees to 31 Pc, Announces 'Pongal' Cash Gift

તમિલનાડુ સરકારે તેના સરકારી કર્મચારીઓ માટે 14 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી દીધી છે. વધારેલુ મોંઘવારી ભથ્થું કર્મચારીઓને 1 જાન્યુઆરથી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ