BIG NEWS / તમિલનાડૂમાં મોટી દુર્ઘટના: નદીમાં ન્હાવા ગયેલી 7 યુવતીઓ ડૂબી ગઈ, સરકારે 5-5 લાખ આપવાની કરી જાહેરાત

tamil nadu cm stalin announced compensation of rs 5 lakh each family of 7 girls who drowned in river

દેશના કેટલાય રાજ્યોમાં ગરમીનો પારો વધવાથી લોકો મોટા ભાગે નદીઓ અને તળાવો પર ન્હાવા જતાં હોય છે. જ્યાં નદીમાં ન્હાવાથી ઘણી વાર મોટી દુર્ઘટના પણ ઘટી જતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ