ઓસ્કાર રેસ / ઓસ્કારની રેસમાં સામેલ થઈ તામિલ ફિલ્મ Soorarai Pottru, એક્ટર સૂર્યાની એક્ટિંગનાં થઈ રહ્યાં છે વખાણ

Tamil Film Soorarai Pottru is in Oscar awards race

કોવિડ-19ને લીધે ઓસ્કારે નિયમોમાં ફેરફાર કર્યા જેમાં ઓટીટી પ્લેટફોર્મની ફિલ્મોને પણ સન્માનિત કરવાનો નિર્ણય કરાયો અને તેમાં તામિલ ફિલ્મ Soorarai Pottruએ બાજી મારી લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ