ઇચ્છા / અજય દેવગને કરી વિનંતી અને તબ્બુએ ફરમાઈશ પૂરી કરી

tabbu-sings-a-song-for-ajay-devgan

સારા મિત્રો અને ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચૂકેલા અજય દેવગન  અને તબ્બૂ તાજતેરમાં એક ટીવી શોમાં પહોંચ્યા હતા.આ  બંને સાથે ફિલ્મી એક્ટ્રેસ રાકુલ સિંહ પણ હતી. શો દરમિયાન તબ્બૂએ અજય દેવગન માટે ગીત પણ ગાયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ