બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / taarak mehta ka ooltah chashmah sachin shroff married second time

બધાઈ હો.. / 'તારક મહેતા' પરણી ગયા, રિયલ લાઈફમાં મળી ખૂબસૂરત 'અંજલી', શુભેચ્છા આપવા પહોંચી 'બબીતા

Kishor

Last Updated: 05:46 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર સચીન શ્રોફનો જાજરમાન લગ્નોત્સવ યોજાયો હતો આ અવસરે અનેક સેલિબ્રિટીઓ હાજરી આપી નવદંપતીને અભીનંદન પાઠવ્યા હતા.

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર સચીન શ્રોફએ કર્યા લગ્ન
  • દુલહન ચાંદનીની ગોલ્ડન બ્લુ કલરની ચોલીમાં તસ્વીર વાયરલ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'ગુમ હે કિસી કે પ્યાર મેં' જેવી સિરિયલોમાં કામ કરનાર એક્ટર સચીન શ્રોફએ 25 ફેબ્રુઆરીના રોજ બીજી વખત લગ્ન કરી લીધા છે.જેની તસ્વીર પણ સામે આવી છે આ તસ્વીરમાં સચિન શ્રોફની પત્ની ચાંદની ગોલ્ડન બ્લુ કલરના ઘરચોડામાં ખૂબસૂરત દેખાઈ રહી છે. બીજી બાજુ આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અંજલીભાભી, બબીતા અને કોમલ ભાભી સાથે જેઠાલાલ પણ આવ્યા છે. તે જ રીતે ગુમ હે કિસી કે પ્યાર મેં સીરીયલના કલાકારો પણ પહોંચ્યા હતા.



નવદંપતીને પાઠવ્યા અભિનંદન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામા તારકનું પાત્ર ભજવનાર સચિન શ્રોફના લગ્નમાં સમગ્ર કલાકારોની ટીમે દુલ્હા તરફથી મહેમાન બનીને ખૂબ જ આનંદ કર્યો હતો. આ દરમિયાન સાચવીને અભિનંદન આપવા આવેલી બબીતાજી એટલે કે મુનમુન દત્તા એ લીલા કલરના ચોલીમાં પોતાનું સૌંદર્ય નિખાર્યું હતું.


મુનમુન દત્તા સાથે અંજલી સહિતના રહ્યા હાજર
આ દરમિયાન મુનમુન દત્તા સાથે અંજલિ એટલે કે સુનૈના ફિરોઝદાર ગુલાબી ચોલીમાં સુંદર લાગી રહી હતી. ભિડેની પુત્રી સોનુ એટલે કે પલક સિંધવાની પણ નવદંપતિને અભિનંદન આપતી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં સચિન શ્રોફના પરિવારથી નવી વહુની ઓળખ છુપાવવામાં આવતી હતી, પરંતુ લગ્ન અને અન્ય ફંક્શનના ફોટા સામે આવ્યા બાદ સચિન શ્રોફની પત્નીની ઓળખ પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ચાંદની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઇન્ટિરિયલ ડિઝાઈનર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ