પ્રેમમાં ખટાશ / 'તારક મેહતા'ના જેઠાલાલે સેટ પર ટપ્પુને ખરીખોટી સંભળાવી, ઈન્સ્ટાગ્રામ પર પણ કરી દીધો અનફૉલો

taarak mehta ka ooltah chashmah fame jethalal aka dilip joshi scolded tappu

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં આમ તો કલાકારો વચ્ચે ઘનિષ્ઠ પ્રેમ જોવા મળે છે. પરંતુ અવાર-નવાર કલાકારો વચ્ચે અનબન થયાની ચર્ચા થતી રહે છે. ઘણી વખત આ વિવાદ એટલો વધી જાય છે કે મીડિયામાં આ ચર્ચા સ્થાન બનાવી લે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ