બોલિવુડ / શૂટિંગ પછી દારૂ પીને ટલ્લી થઇ આ એક્ટ્રેસ, વિકી કૌશલ સાથે કર્યુ કંઇક આવુ...

taapsee-pannu-shared-her-embarrassing-moment-while-she-was-drunk-with-vicky-kaushal

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને એક્ટર વિકી કૌશલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉત્તમ કલાકારોમાંથી છે. બંને ગયા વર્ષે ફિલ્મ મનમર્ઝિયામાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં જ કલાકારોએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતોનો ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, તાપસી પન્નુઅ જણાવ્યુ કે, ''ફિલ્મના રેપઅપ પાર્ટીમાં વખતે એટલો દારૂ પીધો હતો કે નશો ચડી ગયો.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ