બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / T20 World Cup, NZ vs AFG Live Score updates

T20 / ન્યૂઝીલેન્ડને જીત માટે જોઈએ 125 રન, અફઘાનિસ્તાન કરશે કારનામું કે ભારત થઈ જશે બહાર

Hiralal

Last Updated: 05:38 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાન પર 124 રન બનાવ્યાં.

  • ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
  • પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને બનાવ્યાં 124 રન
  • અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો 
  • અફઘાનિસ્તાન વતી નજીબુલ્લાહ જાદરાને 73 રનની શાનદાર પારી ખેલી

અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન વતી નજીબુલ્લાહ જાદરાને 73 રનની શાનદાર પારી ખેલી હતી. ન્યૂઝીલેન્ડ વતી ટ્રેંટ બોલ્ટે સૌથી વધારે ત્રણ વિકેટ અને ટીમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. 

ન્યૂઝીલેન્ડ જીતશે તો ટીમ ઈન્ડીયા સેમિફાઈનલમાંથી બહાર નીકળી જશે

અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને જીત માટે ખૂબ ઓછા 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. જો ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામે જીત થશે તો ટીમ ઈન્ડીયાનું સેમિફાઈનલમાંથી પત્તુ કપાઈ જશે તે નિશ્ચિત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ