બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / T-20 World Cup - Even if we lose the toss, we will win the match! The team that wins the toss at Adelaide Ground has never won

Ind vs Eng / ટોસ ભલે હાર્યા પણ મેચ જીતીશું! એડિલેડ મેદાનમાં ટોસ જીતનાર ટીમ ક્યારેય નથી બની વિજેતા

Megha

Last Updated: 04:06 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મેદાન પર જે પણ ટીમ ટોસ જીતી છે, તે ક્યારેય મેચ જીતી નથી. એટલે કે એડિલેડના મેદાન પર રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટોસ જીતનારી ટીમ મેચ જીતી શકી નથી.

  • આ મેદાન પર જે પણ ટીમ ટોસ જીતી છે, તે ક્યારેય જીતી નથી
  • એડિલેડમાં ભારતીય ટીમનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ સામસામે છે. આ મેચ એડિલેડ ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. આવી સ્થિતિમાં તેમની અંતિમ ટિકિટ કન્ફર્મ હોવાનું માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ મેદાન વિશે એક રસપ્રદ રેકોર્ડ છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

આ એડિલેડ મેદાન પર અત્યાર સુધી 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અને કોઈ પણ મેચમાં આ મેદાન પર જે પણ ટીમ ટોસ જીતી છે, તે ક્યારેય જીતી નથી. એટલે કે એડિલેડના મેદાન પર રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટોસ જીતનારી ટીમ મેચ જીતી શકી નથી. 

એડિલેડમાં ભારતીય ટીમનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે એડિલેડના મેદાન પર અત્યાર સુધીમાં બે T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે અને આ બંને મેચ ટીમ ઈન્ડિયા જીતી છે. 

પ્લેઇંગ ઇલેવન 

ભારતની ટીમઃ કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડની ટીમ: એલેક્સ હેલ્સ, જોસ બટલર, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ફિલ સોલ્ટ, સેમ કુરાન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ