T-20 World Cup 2022 / T-20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં જોરદાર 'ખેલ': નામીબિયાએ શ્રીલંકાને આપી મ્હાત

T-20 World Cup 1st match: Big game: Namibia beat Sri Lanka

પહેલી મેચમાં નામિબિયાએ શ્રીલંકાને હરાવ્યું છે. થોડા સમય પહેલા એશિયા કપ જીતનાર શ્રીલંકાએ કલ્પના પણ નહીં કરી હોય કે પહેલી જ મેચમાં તેની આવી હાલત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ