કામની ટિપ્સ / પીરિયડ્સમાં હેવી બ્લીડિંગને કારણે અનિંદ્રા, વાળ ઉતરવા અને હિમોગ્લોબીનની કમી થાય છે, બચવા કરો આ કામ

Symptoms And Treatment Of Heavy Menstrual Bleeding

અત્યારે પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સમસ્યા વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા જે કિશોરીઓને પીરિયડ્સની શરઆત હોય તેમનામાં અને જે સ્ત્રીઓને મેનોપોઝની શરઆત હોય તેમનામાં વધારે જોવા મળે છે. પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સાથે પેઢાનો દુખાવો, થાક, માનસિક તણાવ, અનિંદ્રા, ભૂખ ઓછી લાગવી, વાળ ઉતરવા તથા હિમોગ્લોબીન ઓછું થઇ જવાની ફરિયાદ પણ જોવા મળે છે. આ સમસ્યાને કારણે નોકરી કરતી સ્ત્રીઓ ઓફિસમાં ધ્યાન દઈને કામ કરી શકતી નથી તથા ઘણીવાર ઓફિસમાં રાજાઓ પણ પાડવી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ