આમને સામને / ગાંધીનગર મનપા ચૂંટણી: AAP અને ભાજપ સામ-સામે આવતા ખુરશીઓ ઉડી, તો વળી આ સેક્ટરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે મોટી બબાલ

 Swell during polling in Gadhinagar Municipal Corporation

પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મોટી બબાલ થઈ, AAP-ભાજપ કાર્યકર સામ સામે આવી જતાં મારામારીના દ્રશ્યો સર્જાયા, સેકટર-22ની સરકારી શાળામાં ભાજપ કોંગ્રેસ આમને સામને

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ