બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / swapna shastra ganpati appears in dream is very auspicious it bring big change in life

જાણવા જેવું / સપનામાં જોવા મળે ગણપતિ તો જીવનમાં શું થાય છે અસર? રાતોરાત આવી શકે છે આવો બદલાવ

Premal

Last Updated: 07:29 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાંક સપના ખૂબ શુભ હોય છે અને આ જીવન બદલે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં ભગવાન ગણેશના દર્શન કરવા શુભ માનવામાં આવ્યું છે.

  • શું તમને સપનામાં ભગવાન ગણેશના દર્શન થાય છે?
  • સપનામાં ભગવાન ગણેશ દેખાય તો મનાય છે શુભ
  • ભગવાન ગણેશજી ભક્તોના મનોરથ કરે છે પૂરા 

સપનામાં ગણપતિ દેખાય તો આ સંકેત સમજવો

સ્વપ્ન શાસ્ત્રમાં અમુક સપના શુભ હોય છે તો અમુક અશુભ હોય છે. સ્વપ્ન જ્યોતિષમાં આ સપનાને શુભ-અશુભ ફળને વધારવાના-ઘટાડવાના ઉપાય પણ જણાવવામાં આવ્યાં છે. આજે અમે ભગવાન ગણેશના સપના વિશે જણાવીએ છીએ. આ સાથે જણાવીશુ કે સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં ગણપતિનુ દેખાવુ કેવો સંકેત આપે છે અને આવા સપના આવ્યાં બાદ શું કરવુ જોઈએ. 

સપનામાં ગણેશજી દેખાવા શુભ મનાય છે 

સપનામાં ભગવાન ગણેશના દર્શન કરવા ખૂબ શુભ મનાય છે. આવુ સપનુ જીવન બદલી શકે છે. આવુ સપનુ તમારા પર ભગવાન ગણપતિની કૃપા થવાનો ઈશારો કરે છે. આ જણાવે છે કે ગણપતિ તમારા બધા દુ:ખ દૂર કરી ખુશી પ્રદાન કરે છે. સપનામાં જો તમને ગણપતિના મંદિરના દર્શન થાય છે તો આ તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાનો ઈશારો છે. 

આ સપનુ આવતા કરો આ કામ 

જો સપનામાં ગણપતિના દર્શન થાય તો આ શુભ સપનાનુ વધુમાં વધુ ફળ મેળવવા માટે અમુક કામ કરવા જોઈએ. સ્વપ્ન શાસ્ત્ર મુજબ આવુ શુભ સપનુ આવતા કોઈ પણ વ્યક્તિ સાથે તેનો ઉલ્લેખ ના કરો. શુભ સપનુ કોઈને જણાવવાથી તેનુ શુભ ફળ ઓછુ થાય છે. તો અશુભ સપનુ જેટલુ બને તેટલુ જણાવવુ જોઈએ. જેનાથી તેનુ અશુભ ફળ ઓછુ થાય છે. આ સપનુ જણાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટી ખુશી મળવાની છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ