બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / SVP accused of torturing hospital staff; 'Attempt to evict 700 workers and infiltrate corporate house': Congress leader

વિવાદ / SVP હોસ્પિટલના કર્મીઓને ટોર્ચર કરવાનો આરોપ; '700 કર્મીઓને છુટ્ટા કરી કોર્પોરેટ હાઉસને ઘુસાડવાનો પ્રયાસ' કોંગ્રેસ નેતાનો મોટો આક્ષેપ

Mehul

Last Updated: 05:00 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની SVP હોસ્પિટલનું ખાનગીકરણ કરવા અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો આરોપ. તો કર્મચારીઓએ પણ સહયોગીઓ પર માનસિક ત્રાસ આપતો હોવાનો લગાવ્યો આક્ષેપ

 

  • SVPને કોર્પોરેટને સોંપવાની હિલચાલ 
  • ધારાસભ્ય ગ્યાસુદ્દીન  શેખનો આરોપ 
  • કર્મચારીઓનો માનસિક ત્રાસનો આક્ષેપ 

SVP હોસ્પિટલમાંથી કોન્ટ્રાક્ટ કર્મીઓને છુટ્ટા કરવાનાં મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે,700 કર્મીઓને છુટ્ટા કરી કોર્પોરેટ હાઉસને ઘુસાડવા પ્રયાસ કરવાનો આ કારસો છે. SVP બંધ કરવા માટે સરકારી યોજનાઓ બંધ કરાઇ રહીં છે. આ હોસ્પીટલમા  માં વાત્સલ્ય અને આયુષ્માન યોજના બંધ પણ બંધ કરવામાં આવી છે.સત્તાધિશો ઉદ્યોગપતિઓના હાથમાં SVP સોપવા માગતા હોય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે.

સહયોગીઓ આપે છે  કર્મચારીઓને માનસિક ત્રાસ 

બીજી તરફ SVP હોસ્પિટલના કર્મચારીઓ પણ આકરા પાણીએ હોય તેમ કહ્યું કે સહયોગીઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે.એટલું જ નહિ,હોસ્પિટલની અંદર ઓડિટોરિયમ રૂમમાં બંધ કરી દેવામાં આવે છે.ઓડીટોરીયમમાં પૂરી દઈને લાઈટો પણ બંધ કરી દેવાતી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.ઓડિટોરિયમ રૂમની બહાર સિક્યોરિટી તૈનાત કરી દરવાજો બંધ કરી દેવામાં આવતો હોવા સાથે વ્યવહાર પણ યોગ રીતે નાં થતો હોવાના આરોપ લગાવ્યા છે. કોરોના કાળમાં SVP પણ અન્ય ખાનગી હોસ્પીટલની માફક ચર્ચામાં રહી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ