ધરણા / લોકતંત્રની સુંદરતા : રાતભર ધરણાં કરી રહેલાં સાંસદો માટે જુઓ ચા કોણ લઈને આવ્યું, વિશ્વાસ નહીં થાય

suspended rajyasabha mps spend night outside parliament in protest as farmer unrest grows

રાજ્યસભામાં અરાજક વ્યવહાર કરનાર સસ્પેન્ડ થયેલા વિપક્ષના 8 સભ્યો સોમવારે રાતે સંસદ પરિસરની બહાર ઘરણા પર બેઠા રહ્યા. રાજ્યસભામાંથી સસ્પેન્ડ તમામ સાંસદ પરિસરમાં અનિશ્ચિત સમય માટે ઘરણા પર બેઠા છે. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, આપના નેતા સંજય સિંહ સહિત વિપક્ષના અન્ય સભ્યોની માંગ છે કે તેમના સસ્પેન્શનને ખતમ થાય ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. ત્યારે ઉપસભાપતિ હરિવંશ ધરણા પર બેઠેલ સાંસદો માટે ચા લઈ આવ્યા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x