ચુકાદો / સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાને દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત, ગૂગલ-ફેસબુકને અપાયો આ આદેશ

Suspended IAS officer Gaurav Dahiya gets relief from Delhi High Court

ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા અને લીનુ સિંઘ વચ્ચેના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લીનુ સિંઘ સામે લાલ આંખ કરીને પ્રીમા ફાસી એટલે કે હાલના તબક્કે ગૌરવ દહિયાને મોટી રાહત આપી છે. આ ઉપરાંત અદાલતે લીનુ સિંઘ અથવા તેમના સાથીઓ દ્વારા ફેલાવવામાં આવેલા અને ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી વેબસાઈટ ઉપર ગૌરવ દહિયાને લગતા અને આ કેસને લગતા લખાણો, પોસ્ટ્સ અને કોઈ પણ પ્રકારના સાહિત્યને દૂર કરીને અથવા તે કન્ટેન્ટને બ્લોક કરી દેવાની સૂચના આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ