તપાસ / સુશાંત કેસની તપાસ ટીમમાં મરાઠી સિંઘમ ઓફિસરની એન્ટ્રી થતાં ડ્રગ્સ માફિયામાં ફફડાટ

Sushant Singh Rajput Suicide case drug angle involved

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ આજે સવારે નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીના નિવાસસ્થાને દરોડા પાડયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ